જાંબુઘોડા માં ભા.જ.પા દ્વારા કોરોના વિશે માહિતી અપાઈ : માસ્ક નું પણ વિતરણ

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આજરોજ ભારતીય જનતા પાર્ટી જાંબુઘોડા દ્વારા સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી હોય ત્યારે જાંબુઘોડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી મયંકકુમાર ગોવિંદલાલ દેસાઈ તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા જાંબુઘોડામાં ડોર ટુ ડોર જઈને કોરોના વાયરસ ની જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (2)
 • comment-avatar
  કિરીટ સમાયા 6 months

  મનમંચ પરિવારને અભિનંદન…ન્યૂઝ ઘર બેઠા..કોઇ પણ ખર્ચ વગર…આભાર

 • Disqus (0 )