“રાષ્ટ્રીય બાલીકા દીવસ” નિમીતે ગીર સોમનાથ જિલ્લા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-ગીર સોમનાથ દ્વારા માન.પ્રમૂખશ્રી જિલ્લા પંચાયત ની અધ્યક્ષ સ્થાને અને માન.ચેરમેનશ્રી ગુજરાત રાજ્ય બીજ નિગમ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની ઉપસ્થિતી માં “વ્હાલી દિકરી” યોજના અંતર્ગત કાર્યક્ર્મ યોજવામા આવેલ સદર કાર્યક્રમમાં “વ્હાલી દિકરી” યોજના ના કુલ 200 લાભાર્થીઓને બે કરોડ અને વીસ લાખ ની સહાય ના મંજુરી આદેશો નું વિતરણ કરવા માં આવેલ.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )