નબીપુર પોસ્ટે ના પ્રોહીબિશનના ગુનામાં નાસતા – ફરતા આરોપીને ઝડપી પાડતી . ભરૂચ એલ . સી . બી .

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં બનતા પ્રોહીબિશન જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તથા દારૂ – જુગારની પ્રવૃતિ માં સંડોવાયેલ નાસતા – ફરતા આરોપીઓને ઝડપી પાડવા . સુચના આપતા એલ . સી . બી . પો . ઇન્સ જે . એન . ઝાલા સાહેબ માર્ગદર્શન મુજબ એલ . સી . બી પો . સ . ઇ એ . એસ . ચૌહાણ તથા પોલીસ માણસોની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવા માં આવેલ | તા . ૨૪ / ૦૧ / ર૦ર૦ નારોજ એલ . સી , બી . ના કર્મચારીઓ ભરૂચ શહેર સી ડીવી વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ . હે . કો . હિતેષ ફતેસિંગ નાઓને ખાનગીરાહે હક્કિત મળેલ કે , નબીપુર પોસ્ટ ગુ . ર . નં . – III ૪૪૪ / ર૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ એઈ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મનોજભાઇ મોહનભાઇ બારોટ રહે , એ / ૧૯ ગણેશવિહાર સોસાયટી ઝાડેશ્વર તા . જી . ભરૂચ નો નર્મદા ચોકડી ખાતે જોવામાં આવેલ છે જે મળેલ હક્કિત આધારે એલ . સી . બી . ની ટીમનાં પોલીસ માણસોએ વોચમાં રહીં ઉપરોક્ત ગુનાના કામે નાસતા – ફરતા આરોપી મનોજભાઇ મોહનભાઇ બારોટ રહે . એ / ૧૯ ગણેશવિહાર સોસાયટી ઝાડેશ્વર તા . જી . ભરૂચનાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર ‘ સી ’ ડીવીઝન પોસ્ટે સોંપવામાં આવેલ છે .કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામને પો . સ . ઇ . એ . એસ . ચૌહાણ , વાય . જી . ગઢવી , તથા હે . કો , અજયભાઇ , સંજયદાન , હીતેષભાઇ ,

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )