ધારા સભ્ય ના પુત્ર દ્વારા હવામાં કરવામાં આવેલ ફાયરિંગ નો વિડિઓ થયો વાયરલ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કચ્છના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાના પુત્ર દ્વારા હવામાં ફાયરિંગ કર્યાનો મામલો આવ્યો સામે
ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાએ પોતાના પુત્રની ભૂલ સ્વીકારી
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ધારાસભ્ય એ ભૂલ સ્વીકારી
પશ્ચિમ કચ્છ એસપીએ આપ્યા તપાસના આદેશ
નખત્રાણા ડીવાયએસપી ને સોંપાઈ તપાસહવે જોવું એ રહ્યું કે આમાં સરકાર ના અધિકૃત કરેલા સભ્યો માટે આ કાયદો પોતાના નિયમો પ્રમાણે અને ઘી ના ઠામ માં ઘી પડી જશે તે તો આવનારો સમય જ બતાવશે

મયુરી મકવાણા જૂનાગઢ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )