માણાવદર તાલુકાના પીપલાણા પ્રાથમિક શાળા ના મધ્યાન ભોજન વિભાગ ની મુલાકાત

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  


*માણાવદર તાલુકા ના પીપલાણા પ્રાથમિક શાળા ના મધ્યાન ભોજન વિભાગ ની તપાસ કરતા IHRA ક્રાઈમ વિજિલન્સ વિભાગ ગુજરાત ના અધિકારી શ્રી નરેન્દ્ર ઝાલા તેમજ જૂનાગઢ જિલ્લા IHRA ચેરમેન શ્રી ભરત વૈષ્ણવ ની ટિમ સાથે ચેકીંગ કરવામાં આવતા ત્યાંના મધ્યાહ્ન વિભાગ ના કામગીરી કરતા બેન શ્રી વિજયા બેન વાજા એ જણાવેલ હતું કે તમામ વસ્તુ ઓ ઘર ની જેમજ ચોકસાઈ પૂર્વક રાખી અને તમામ વસ્તુ સાફ સફાઈ સાથેજ આપવામાં આવે છે અનેત્યાં જમતા બાળકો ના પણ પૂછતાછ કરતા તેઓએ પણ એવું જણાવેલ કે તમામ વસ્તુ આમને ઘર ની જેમજ જમાડવામાં આવે છે અને તમામ દિવસે આલગ અલગ મેનુ પ્રમાણે જ બનાવી આપવામાં આવે છે
ત્યાં ના પ્રિન્સીપાલ શ્રી શારદા બેન સુરેજા ના કહેવા પ્રમાણે તમામ વસ્તુ નો વ્યવથીત ઉપયોગ કરી બાળકો ની તંદુરસ્તી નું સંપૂર્ણ ધ્યાન રાખી તમામ વસ્તુ માં જરૂર પ્રમાણે થેપલા .ઢોકળા જેવી વસ્તુ માં સરગવાનો પાવડર નાખી અને અમે વસ્તુ બનાવી પીરસવામાં આવે છે તેવું જણાવેલ હતું
અને રસોડા વિભાગ તેમજ તમામ વસ્તુ ચેકીંગ કરતા સ્વચ્છ જોવા મળી હતી

રિપોર્ટ– મયુરી મકવાણા જૂનાગઢ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )