સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ ના સદસ્ય જીગિશાબેન મોદી અને તેમના પરિવાર તરફ ઉત્તરાયણના પર્વ નિમિત્તે કસક વડિલો ના ઘર ખાતે વડિલોને લાડું ખવડાવવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સદસ્યો પણ જોડાયા હતા અને વડીલો સાથે વાતચીત કરી આનંદીત થઇ અને વડીલો ને લાડું ખવડાવવામાં આવ્યા હતા.
સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક હેમાબેન પટેલ તરફથી મા-બાપ વિનાના બે બાળકીઓને નોટબુકો, ૦૨ સ્કુલ બેગ, પેન્સિલ બોક્સ તથા ૦૨ લંચ બોક્સ જેવી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )