ઉત્તરાયણ પર્વમાં દાન નું અનેરું મહત્ત્વ ગણાય છે.ડાંગ જિલ્લા માં અનેક લોકો એ ઉત્તરાયણ પર્વે દાન કર્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઉત્તરાયણ પર્વમાં દાન નું અનેરું મહત્ત્વ ગણાય છે.ડાંગ જિલ્લા માં અનેક લોકો એ ઉત્તરાયણ પર્વે દાન કર્યું હતું.
ડાંગ જિલ્લા ના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સેવાધામ છાત્રાલય કે જ્યાં ગરીબ બાળકો રહી ને અભ્યાસ કરે છે તેમજ અન્ય ના શિક્ષણ, સવાસ્થ, સ્વાવલંબન અને સામાજિક દ્રષ્ટિ થી પાછળ રહીગયેલા લોકો માટે સેવા કાર્ય થાય છે તો તેવા લોકો માટે મકરસંક્રાંતિ નિમિતે અન્નદાન અને રોકડ પૈસા દાન કરવામાં આવ્યું હતું. અન્નદાન મહાદાન ને માનનારા લોકો એ આહવા વઘઇ સહીત 16ગામ ના લોકો એ દાન આપી આ પર્વ ને સાર્થક કર્યો હતો
સેવાધામ માટે ગોળ, ખાંડ, ચોખા, દાળ, ચણા મગ અડદ નાગલી તેલ વરાઇ અને ખરસાણી દાન પેટે આપી હતી. ઉત્તરાયણ માં દાન કરવાનાં મહિમા ને સાર્થક કર્યો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )