પંચમહાલ જિલ્લામાં ૧૮મી જાન્યુઆરીએ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતીની બેઠક યોજાશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલના જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ૧૮મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતીની બેઠક યોજાશે. બેઠકમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો- ૨૦૧૩ “મા અન્નપૂર્ણા યોજના”ના અમલીકરણ બાબત તેમજ નાગરિક પુરવઠા વિભાગને લગતી વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણ અંગે ચર્ચા હાથ ધરવામાં આવશે, જેની નોંધ સંબંધિત અધિકારીઓએ લઈ બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )