કેશોદ શહેરમાં ઉતરાયણ ના દિવસે ધાયલ પશુઓ તથા લોકો ની સારવાર માટે આઠ જેટલી એમ્બ્યુલન્સ નિસ્વાર્થ ભાવે સેવા આપવા તૈયાર

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેશોદ શહેરમાં આવેલી પ્રાઈવેટ તથા સરકારી એમ્બ્યુલન્સ મળી કુલ આઠ જેટલી એમ્બ્યુલન્સ આજે સવારથીજ જે લોકો પતંગ ઉડાડવા દરમિયાન અકસ્માતમાં ધાયલ કે પડી જાય તેવા લોકો ને તાત્કાલિક અસરથી યોગ્ય સારવાર અર્થે લઈ જવા તેમજ પતંગ મહોત્સવ દરમિયાન પતંગ થી થતી ઈઝા થી જે પશુ પક્ષીઓ ધાયલ થયા હોય તેઓને પણ તાત્કાલિક સારવાર માટે આ એમ્બ્યુલન્સ ની સેવા મળી રહે તેવા શુભ ઉદ્દેશથી આજે સવારે આઠ વાગ્યે સાંજ ના છ વાગ્યા સુધી આ એમ્બ્યુલન્સ ની સેવા નો લાભ લેવા માટે લોકો ને આપવામાં આવેલ હેલ્પ લાઇન પર કોલ કરી શકે છે

તેમજ તમામ ગૌ શાળાઓ માં પણ આજે દાનપુણ્ય નું મહત્વ. રહેલું છે હાલ માં કેશોદ ની તમામ ગૌ શાળા ઓ માં પણ દાન નો ધોધ વહી રહ્યો છે
સાથે કેશોદ માં તમામ પતંગ રસિકો દ્વારા પતંગો ઉડાડવા માટે ધાબાઓ પર ડી જે
ના તાલ પર બધા ઉજવણી કરતા પણ જોવા મળે છે

રિપોર્ટ:-મયુરી મકવાણા જૂનાગઢ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )