ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં જળસમાધી લીધી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં જળસમાધી લીધી,

* સરપંચના ખેતરમાં યુવતીની સમાધી બનાવી દિવ્યભવ્ય મંદિરના નિમૉણ કરવાની ગ્રામજનોનો સંકલ્પ,

નેત્રંગના ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં જળસમાધી લીધી હતી,

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના ભાંગોરી ગામના રહીશ છોટુભાઈ વસાવાને બે દીકરી સગુણાબેન અને સરલાબેન,દીકરો સહદેવ,આદિવાસી પરિવારની આથિૅક પરિસ્થિતિ નાદુરસ્ત હોવાથી ખેતીકામ કરી ઘરગુજરાન ચલાવતા હતા,અને ઘરના તમામ સભ્યો રણુજા રામપીર ભગવાનના ભક્તો હોવાથી રાજસ્થાથના રણુજા ખાતે દશૅન અથૅ અવરજવર રહેતી હતી,જેમાં છોટુભાઈ વસાવાની દીકરી સગુણાબેન રણુજા રમાપીરના ભક્તિના રંગમાં રંગાઇ ગઇ હતી,અને થોડા દિવસો પહેલા જ ભાંગોરી-નેત્રંગ ગામના ૫૦ થી વધુ ભક્તો રાજસ્થાનના રણુજાના રામાપીરના દશૅનાથૅ ગયા હતા,ત્યાં તે પણ હોંશેહોંશે ગઇ હતી,જ્યાં ભક્તિમાં લીન થઇને રણુજા રામાપીરના પરચા વાવડીમાં સવારના સમયે એકાએક જળસમાધી લઇ લેતા સાથે ગયેલા અન્ય દશૉથીૅઓને માલુમ પડતા ચકચાર મચી જવા પામી હતી,ત્યારબાદ પોલીસીય જરૂરી કાર્યવાહી કરીને મૃતક યુવતીના પાથિૅવ દેહને નેત્રંગના ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો,અને ઢોલ-નગારાના વાજીંત્રો સાથે અબીલ-ગુલાલ સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી,અને ગામના સરપંચ નવજીભાઇ વસાવાના ખેતરમાં યુવતીની સમાધીમાં સમાવી ત્યાં દિવ્યભવ્ય મંદિરના નિમૉણ કરવામાં તેવું સંવાદમાં જણાવ્યું હતું,હાલમાં ખુબ જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દશૅનાથૅ આવી રહ્યા છે,જાણવા મળ્યું છે,જેમાં સાથે ગયેલા દશૅનાથીૅઓ અને યુવતીના માતાપિતા સહિત પરિવારના સભ્યોએ સંવાદમાં જણાવ્યું હતું કે,સગુણાબેનએ ભગવાના રામાપીરના ભક્તિમાં લીન થઇને જળસમાધી લીધી છે.જે ભગવાનના ધ્વારે ગઇ છે,જેની યાદમાં આવનાર સમયમાં ભજન-કિતૅન અને ધામિૅક કાયૅક્રમ કરવામાં આવશે.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )