ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦મીલીની બોટલ તથા બીયર ટીન મળી કુલ ણ ૧૬૨ કિ . રૂ ૧૬ , ૨૦૦ / – નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢવી અંકલેશ્વર શહેર પોલીસ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી અભયંસંહ ચુડાસમા સાહેબ તથા ભરૂચ પોલીસ અંધક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ ત૨ફથી જીલ્લામાં પ્રોહી / જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી ક૨વા સુચના મળેલ હોય જેઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સાશ્રી એમ . પી . ભોજાણી , સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર ડી . પી . ઉનડકટ સાહેબ અંકલેશ્વર શહેર પોસ્ટે વિસ્તા૨માં બાતમી મળેલ કે મહેન્દ્ર જીવણ વસાવા નાએ માંડવા ગામની સીમમાં બોરડી વગામાં ટોલનાકા પાસે ઝુપડામાં ઈગ્લીશ દારૂ સંતાડેલ છે જે બાતમી આઘારે બોરડી વગામા રેઈડ ક૨તા ૧૮૦ મીલી ઈગ્લીશ દારૂની કાચની બોટલ નંગ ૧૩૮ તથા બીયર ટીન નંગ ૨૪ મળી કુલ્લે કી . રૂ . ૧૬ , ૨00 / – નો મુદ્દામાલ કબ્બે કરી આરોપી : – મહેન્દ્રભાઈ ઉર્ફ મંદો જીવણભાઈ વસાવા ઉ . વ . ૨૨ ૨હે , માંડવા ગામની સીમમાં બોરડી વગામા તા . અંકલેશ્વ૨ , જી . ભરૂચ નાઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવમાં આવેલ છે

ઉપરોકત કામગીરી ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર ડી . પી . ઉનડકટ , હે . કો બીપીનચંદ્ર , મનસુખભાઈ , અમરસિંહ , પો . કો રિધ્ધિશભાઈ , કિશોરભાઈ , પૃથ્વીરાજ , યુ . પો . કો મઘુબેન અંકલેશ્વર શહેર પો . સ્ટે સ્ટાફ ના માણસો મા૨ફતે કરવામાં આવેલ છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )