કુંકાવાવ વિકાસ અધિકારીશ્રી ની કચેરી અમરેલી દ્વારા કલા મહાકુંભ નું હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કુંકાવાવ વિકાસ અધિકારીશ્રી ની કચેરી અમરેલી દ્વારા કલા મહાકુંભ નું હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય દ્વારા આચાર્ય શ્રી અજીતસિંહ ગોહિલ તેમ જ ગામના અગ્રણીઓ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી ગોહિલ સાહેબે શબ્દોથી સ્વાગત કર્યું હતું તેમજ કલાકારોને આ કલાક્ષેત્રમાં પોતાની પ્રતિભા દર્શાવવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપતા હતા તેમજ વિનાયક વિદ્યામંદિર ની બહેનો દ્વારા સ્વાગત નૃત્ય કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનોજભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર શૈક્ષણિક સંસ્થા અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી સમગ્ર યુવા ઉત્સવનું સંચાલન શ્રી મનોજભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ શ્રી ગોહિલ સાહેબ દ્વારા કરવામાં આવીરીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )