વડોદરા લાડ સમાજ દ્વારા પતંગોત્સવ રાખવામાં આવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વડોદરા લાડ સમાજ દ્વારા પતંગોત્સવ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રતનપુર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ તથા મહિલા પ્રમુખ ઉષાબેન ભરતભાઇ શાહ અને તેઓની ટિમ સહિત સમાજના અગ્રણીઓ હાજર રહીને આ ઉત્સવ નો આનંદ માણ્યો હતો.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )