કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ફરી ગુજરાતની મુલાકાતે, અટકળોનું બજાર ગરમ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Union Minister Amit Shah Come Again in Two days visit at gujarat

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજથી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. જો કે અમિત શાહની મુલાકત પારિવારીક હોવાનું જાણવા મળી રહ્યું છે. અમિત શાહ કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયણનો પર્વ મનાવશે તેવી જાણકારી મળી છે. તેમ છતાં રાજ્યના સંગઠનના ફેરફારને લઇને ફરી અટકળો તેજ જોવા મળી રહી છે

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )