વંથલી માં એ કે ત્રામ્બડિયા સ્કુલ દ્વારા ૨૦૨૦ સરગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

વંથલી માં આજ રોજ એ કે ત્રામ્બડિયા સ્કુલ દ્વારા ૨૦૨૦ સરગમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વંથલી માં આજ રોજ સાંજ ના સમયે પટેલ સમાજ માં એ. કે. ત્રાબડીયા સ્કુલ દ્વારા ૨૦૨૦.નવા વર્ષની ઉજવણી ના ભાગ રૂપે *સરગમ*૨૦૨૦ નું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું* *જેમાં સ્કુલ માં સારા માર્ક્સ લઈ આવેલા તમામ વિધાર્થી ઓ ને સિલ્ડ તેમજ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવેલ હતા તેમજ નાના બાળકો. દ્વારા સુંદર મજાની* *ડાન્સકૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી* *ને આ પ્રોગ્રામ માં બાળકો ના વાલીઓ ને ગામ ના નાના મોટા આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને વધુ રંગીન બનાવેલ હતો*
*અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા એ. કે ત્રામ્બડિયા સ્કુલ ના સંચાલક શ્રી નીરૂપા બેન તેમજ સ્કુલ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલી હતી*

*મયુરી મકવાણા જૂનાગઢ*

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )