અરલવી જીલ્લા ના મોડાસા શહેરા ગામે અનુ સુચિત જાતિ ની યુવતી સાથે થયેલા દુષ્કર્મ ના વિરૂધ્ધમાં કેશોદ દલિત સમાજ ના લોકો એ કેન્ડલ માર્ચ ની રેલી કાઢી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેશોદ અનુ સુચીત જનજાતિના લોકો દ્વારા અરવલ્લી જિલ્લામાં એક અનું સુચિત જાતિ ની યુવતી સાથે જે દુષ્કર્મ થયું અને તેનું થયું છે ત્યારે આ દુષ્કર્મ કરનારા ને સરકાર આકરી સજા કરે તેવી માંગ સાથે કેશોદમાં આજે સાંજે એક કેન્ડલ માર્ચ નું આયોજન કેશોદ મેધ વાળ પંચ ના પ્રમુખ બાબુભાઈ રાવલિયા ના અદક્ષક સ્થાને કરવામાં આવ્યુ હતું તેમાં માજી ધારાસભ્ય સામતભાઈ રાઠોડ જીવાભાઈ પરમાર સહિત ના આગેવાનો તથા યુવાન કાયૅકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

*મયુરી મકવાણા જૂનાગઢ*

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )