કેશોદ શહેરમાં ઉતરાયણ ને વન વિભાગ દ્વારા જન જાગૃતિ માટે પક્ષી બચાવો રેલી નીકળી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કેશોદ શહેરમાં ઉતરાયણ દિવસે પતંગ ચગાવવાની વષોૅ થી પ્રણાલી છે અમદાવાદ રાજકોટ બાદ ઉતરાયણ દિવસે કેશોદ શહેરમાં લોકો પતંગ ધેલા બની જાય છે અને આખો દિવસ લોકો અગાસી ના ઢાબા પર ચઢી પતંગ ધેલા બની જાય છે ત્યારે આ પતંગ થી અનેક લોકો તથા પશુઓને ઉજાઓ થતી હોય છે અને ક્યારેક આવા અકસ્માતમાં મૃત્યુ થતાં હોય છે ત્યારે આવા કેસમાં મોટા પાયે પશુઓ ખો નિકળી જાય છે ત્યારે આ ઉતરાયણ દિવસે પશુઓને આવી ઈજા તથા તેમને મૃત્યુન થાય તેવા ઉદેશ થી વન વિભાગ દ્વારા એક જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં વિધાથીૅનીઓ તથા વિધાથીૅઓ સાથે આગેવાનો પણ જોડાયા હતા*

મયુરી મકવાણા જૂનાગઢ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )