સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ,ભરુચ ના સદસ્યોનું પરિવાર મિલન જુનાં કાસિયા ખાતે યોજાયુ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ,ભરુચ ના સદસ્યોનું પરિવાર મિલન જુનાં કાસિયા ખાતે યોજાયુ હતું. જેમાં સંસ્કૃતિ ટ્રસ્ટ ના સદસ્ય કૌશિકાબેન અને રણજીતભાઈ તરફ થી પ્રકૃતિ ના સાનિધ્ય માં દેશી કાઠિયાવાડી ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું. ખેતરમાં શુદ્ધ હવા, લીલોતરી ની સાથે ફોટોગ્રાફી ની સંસ્થાની બહેનો અને ભાઈઓ એ ખુબ જ મજા માણી હતી.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )