હળવદની સરકારી શાળા નંબર-4ની બાળાએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

હળવદ-વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં 2019/20નો રાજ્ય કક્ષાનો કલા મહોત્સવ યોજાય ગયો. જેમાં શ્રી પે.સેન્ટર શાળા નંબર 4 હળવદની ધોરણ 8માં ભણતી બાળા ચાવડા દિવ્યા દિનેશભાઈએ રાજ્ય કક્ષાના નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ શાળા અને મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ હતું.બાળાને શિલ્ડ,પ્રમાણપત્ર અને અન્ય પ્રોત્સાહિત ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આવેલ તમામ રાજયકક્ષાના સ્પર્ધકોને એક દિવસીય સ્ટેચ્યૂ ઓફ યુનિટી સરદાર સરોવરનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો સાથે શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ જાકાસણીયા તથા વાલી હાજર રહ્યા હતા.
મયુર રાવલ હળવદ

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )