રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા દ્વારા ઈનોવેશન ફેરમાં ભાગ લીધો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મનમંચ ન્યૂઝ……….પરેશ શાહ………તેજગઢ….

જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ઈનોવેશન ફેર -2019-2020 વડોદરા ડાયટ દ્વારા તારીખ-31/12/2019અને1/1/2020દરમ્યાન છોટાઉદેપુર જિલ્લાના પુનિયવાટ મુકામે યોજવામાં આવ્યો જેમાં જિલ્લાના 41 જેટલા ઇનોવેટી ટીચરો દ્વારા શિક્ષણની ગુણવત્તામાં સુધોરો લાવવા માટે નવા નવા વિચારો રજુ કર્યા હતા. જેમાં રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક શ્રી જગદીશભાઈ એન. મકવાણા દ્વારા “રજાની મજા” ઈનોવેશન રજૂ કરવામાં આવ્યું. શિક્ષકોના ઇનોવેશનને નિહાળવા માટે જિલ્લાની જુદીજુદી શાળાઓમાંથી શિક્ષકો આવ્યા હતા.
ઈનોવેશન ફેરમાં નવા વિચારો રજૂ કરનાર તમામ ઇનોવેટી ટીચર્સને વડોદરા ડાયટ દ્વારા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )