વઢવાણા વેટલેન્ડમાં તા.૪થીએ પક્ષી ગણતરી યોજાનાર હોય તે દિવસે મુલાકાતીઓ માટે વઢવાણા વેટલેન્ડ બંધ રહેશે

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આગામી તા.૪ જાન્યુઆરી-૨૦૨૦ને શનિવારના રોજ ઇકો ટુરિઝમ કમિટી વઢવાણા અને વન્યજીવ વિભાગ વડોદરા દ્વારા વઢવાણા વેટલેન્ડ ખાતે પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે વઢવાણા વેટલેન્ડ મુલાકાતીઓ માટે બંધ રહેશે, જેની મુલાકાતીઓએ નોંધ લેવા નાયબ વન સંરક્ષકશ્રી વન્યપ્રાણી વિભાગ વડોદરાએ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )