શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ 94 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે સરસ્વતી સાધના યોજના હેઠળ 94 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું

પ્રાપ્ત વિગતો અનુસાર પ્રકૃતિ ની ગોદ માં આવેલ શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ ખાતે શાળાના ધોરણ-9 માં અભ્યાસ કરી રહેલ 94 કન્યાઓ ને સરસ્વતી સાધના યોજના હેઠળ વાલીઓ ની હાજરીમાં શાળાના નવ નિયુક્ત આચાર્ય શાહિદ શેખ દ્વારા સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય દ્વારા વિદ્યાર્થિનીઓ ને સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની માર્મિક ટકોર કરી વાલીઓ ને આ અંગે સૂચન કરી બાળકો ને સમયસર શાળામાં મોકલવા ઉપર ભાર મુક્યો હતો

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )