માગશર વદ (અમાસ) નાં રોજ સૂર્યગ્રહણ હોવાથી અંબાજી મદીર માં આરતી અને દર્શન નાં સમયમાં ફેરફાર કરવા માં આવ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

આગામી ૨૬ ડિસેમ્બર ગુરુવારે માગશર વદ-૩૦(અમાસ) નાં રોજ સૂર્યગ્રહણ હોવાથી ધાર્મિક વિધિને પુજા- અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતો હોવાથી યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના દર્શન આરતી નાં સમયમાં ફેરફાર કરાયો છે

આરતી અને દર્શન નો સમય

રાજભોગ,સવારની આરતી બપોરે:-૦૧:૦૦ થી ૦૧:૩૦
દર્શન બપોરે:- ૦૧:૩૦ થી ૦૪:૧૫
મંદિર મંગળ:-૦૪:૧૫ થી ૦૬:૦૦
સંધ્યા આરતી:- ૦૬:૩૦ થી ૦૭:૦૦
સાંજના દર્શન:- ૦૭:૦૦ થી ૦૯:૦૦
મંદિર મંગળ:- રાત્રે ૦૯:૦૦ કલાકે
તા:-૨૫/૧૨/૧૯ નાં રાત્રે ૮ કલાકથી તા:-૨૬/૧૨/૧૯ નાં બપોર નાં ૦૧:૦૦ કલાક સુધી મંદિર બંધ રહેશે.તા:-૨૭/૧૨/૧૯ થી આરતી અને દર્શન નો સમય રાબેતા મુજબ રહેશે

રિતિક સરગરા………….મનમંચ ન્યૂઝ,અંબાજી

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )