ગુજરાત નું મોખરાનું યાત્રાધામ અંબાજી થી દાંતા જતા માર્ગ આવેલા ત્રિશુળીયા ઘાટા માં અકસ્માત નાં સર્જાય તેને લઈ ગુજરાત સરકાર નું સહાનાય કાર્ય

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રિતિક સરગરા………….મનમંચ ન્યુઝ,અંબાજી

ગુજરાત નું મોખરાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ ગુજરાત નું નહિ પણ ભારત દેશ નું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાય છે ત્યારે યાત્રાધામ અંબાજી થી દાંતા જતા માર્ગ પર આવેલા ત્રિશુળીયા ઘાટા નાં જે વળાંકો છે તે ખરેખર અંબાજી આવતા યાત્રાળુઓ પણ તે વળાંક માંથી પસાર થતી વખતે ભય ભિત માનતા હતા કારણ કે આ ત્રિશુળીયા ઘાટા માં અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે ત્યારે આ ત્રિશુળીયા ઘાટા માં અકસ્માત ન સર્જાય તેના પગલે સરકાર અને જિલ્લા તંત્ર સજ્જ બની આ ત્રિશુળીયા ઘાટા માં આવેલા ડુંગરાઓ ને કાપી ને જે વળાંક વાળા રસ્તો અો છે તે રસ્તા ને સીધા કરવાની કામગીરી હાથ ધરી છે સરકાર અને જિલ્લા તંત્ર નાં આ સહનાય નિર્ણય થી દાંતા તાલુકા ના રહેવાસીઓ માં ખુશી ની લાગણી છવાઇ ગઇ છે અને યાત્રાધામ અંબાજી આવતા યાત્રાળુઓ પણ પોતાની જાત ને સુરક્ષિત માંની ભય મુક્ત થઈ માં નાં દર્શન કરવા અંબાજી આવશે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )