વીજ કંપનીના માણસોની બેદરકારીને કારણે નુકસાન થતા ભરપાઈ કરવા વીજ કંપનીને લેખિત ફરિયાદ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં વીજ કંપનીના માણસો દ્વારા વાયરો ખેંચવાની ચાલુ કામગીરીમાં કારણે વીજ વારો લાગી જતા કારણે નુકસાન.

વીજ કંપનીના રેઢિયાળ વહીવટના ના કારણે વીજ કર્મચારીઓની બેદરકારી અને ભૂલોના કારણે અનેક મોંઘી દારૂ કારને નુકસાન થયું હોય કારના માલિક કે આ બાબતે નુકશાની વળતર ચૂકવવા લેખિત ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગત અનુસાર રાજપીપલાની રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલ ઘરડા ઘરની બાજુમાં વીજ કંપનીના માણસો દ્વારા વાયરો ખેંચવાની કામગીરી ચાલતી હતી ત્યારે એક સ્થાનિક રહીશ પાર્થ પટેલની કારને નુકસાન થયુ હતું. જેમાં આડેધડ વાયર ખેંચતા કારના કલર પર લીસોટા પડ્યા હોય વીજ કંપની દ્વારા આ બાબતે ગાડી હટાવવા કોઈ પણ જાતની જાણ કર્યા વગર કામ શરૂ કરી દેતાં કારને વીજવાયરો લાગી જતાં નુકસાન થયુ હતું. પોતાની કારણે વીજ કંપનીના માણસો ને બેકારીને કારણે નુકસાન થતાં તે ભરપાઈ કરવા પાર્થ પટેલે વીજ કંપની માં લેખિત માં ફરિયાદ કરી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )