છેલ્લા બે મહિનાથી નર્મદા ડેમ ઓવરફ્લોથઇ રહ્યો છે : 360 કરોડની વીજળીનું ઉત્પાદન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છેલ્લા બે મહિનાથી નર્મદા ડેમ ઓવરફ્લોથઇ રહ્યો છે એ ગુજરાત માટે આનંદ ની વાત છે અત્યાર સુધીમા 360 કરોડની વીજળીનું ઉત્પાદન.થયુ છે એનાથી ગુજરાતને 2 વર્ષ સુધી સિંચાઇ અને પીવાનું પાણી મળશેઆ વખતે
નર્મદા કેનાલ સાથે લિંક કરીને 108 તળાવો, 2 નદી અને 4 ડેમ ભરવામાં આવ્યાછે એ મહત્વ ની વાત છે .હાલમા પણ નર્મદા ડેમમાં 5,651 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છેડેમમાં પાણીની આવક થતાં 1.80 લાખ મેગાવોટનું વીજળીનું ઉત્પાદનથઇ રહ્યુ છે આજે સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી ૧૩૮.૫૩ મીટરે નોંધાઇછે અને નર્મદા ડેમમાં ૫૮,૫૦૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૫૭,૭૦૬ ક્યુસેક પાણીનો આઉટફલો છે
ડેમના ૩ દરવાજા ખોલાયાંછે.૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૯૦ અને કેનાલ હેડપાવર હાઉસ દ્વારા ૨,૩૩૮ મેગાવોટ વિજ ઉત્પાદનથયુ છે

છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૯૦ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H- કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૨,૩૩૮ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયુ છે

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )