સણાદર પ્રાથમિક શાળા નંબર 2 ખાતે ગ્રામીણ બેંક રૈયા દ્વારા શિબિર યોજાઈ

Spread the love

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના સણાદર પ્રાથમિક શાળા ખાતે બરોડા ગ્રામીણ બેંક રૈયા દ્વારા એક શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાગૃતિ સપ્તાહ 2021 અંગે માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે બરોડા ગ્રામીણ બેંક ના મેનેજર વિનોદભાઈ આર ઓઝા,ધર્મેન્દ્રભાઈ,રમેશભાઈ જોશી,કમલેશભાઈ ઉપાધ્યાય,ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના શિક્ષક જામાભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ અને શિબિર ના કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )