રાજપીપળા ખાતે 108,181 સહિતના પ્રોજેકટમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીના હોલમાં આજરોજ 108, MHU,181,ખીલખીલાટ MVD પ્રોજેક્ટ મા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું .

જેમાં છેલ્લા ચાર મહિના મા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા,જેમા નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર જિલ્લાના 108 ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર,એમ વી ડી પ્રોજેક્ટ ના પ્રોગ્રામ મેનેજર ડો. રવિ રિન્કે ની ઉપસ્તીથી મા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ, નર્મદા છોટાઉદેપુર જિલ્લાના 108, ખીલખીલાટ, MHU,MVD,181 પ્રોજેક્ટ મા શ્રેષ્ઠ કામગીરી કરનાર વિજેતાઓ હાજર હોય આ 15 જેટલાં કર્મચારીઓ ને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કરાયા હતા તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ મા 108 નર્મદા ના ઈ એમ ઈ મોહમ્મદ હનીફ, છોટાઉદેપુરના ઈ એમ ઈ મહેન્દ્ર સિંહ ચૌહાણ,પ્રવીણ વસાવા ભરૂચના અશોક મિસ્ત્રી,અને સચિન સુથાર (MHU)હાજર રહ્યા હતા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )