સંતરામપુર તાલુકા કોંગ્રેસ/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોવીડ -19 ન્યાય યાત્રા સંતરામપુર શહેર ખાતે કરવામાં આવેલ હતી

Spread the love

જેમાં કોરોના માં મરણ થયેલાને ત્યાં જઈ તેમના પરિવારજનો ને શાંત્વના તેમજ સરકાર પાસે પરિવાર ને આર્થિક સહાય માટે સરકાર પાસે માંગણી કરેલ.
આ કાર્યક્રમ માં મહીસાગર જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખશ્રી હરજીવનભાઇ પટેલ,સંતરામપુર તાલુકા ના કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયકરભાઈ પુરોહિત, સંતરામપુર શહેર કોંગ્રેસ પ્રમુખ દિપેશ પ્રજાપતિ, જિલ્લા પંચાયત ના માજી ઉપપ્રમુખ ઝવેરભાઈ ખરાડી,સંતરામપુર નગરપાલિકા ના વિરોધપક્ષ મનુભાઈ વણકર, સંતરામપુર નગરપાલિકા ના સભ્ય માલિકભાઈ અરબ, જાવેદભાઈ શહેરવાળા તેમજ સ્થાનિક કાર્યકર મિત્રો હાજર રહેલ હતા.
તસવીર..
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )