સંતરામપુર નગર માં 75 માં સ્વાતંત્ર્ય દિનની ઊતસાહમય વાતાવરણમાં ઊજવણી કરવામાં આવી હતી.

Spread the love


મામલતદાર સંતરામપુર કચેરીમાં નાયબકલેકટર કૌશિક વી.જાધવ ના શુભહસતે બેન્ડવાજા ની સુરાવલીઓસાથે દવજવંદન કરવામાં આવે લ હતું.આ પ્રસંગે યોજાયેલ કાયઁક્મ માં કોરોના કાળમાં કપરાં સમયમાં ફરજ બજાવેલ તમામ વિભાગ ના કોરોના વોરીયસઁ નું ઊપસથીત મહાનુભાવો ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર. નાયબકલેકટર. તાલુકા પ્રમુખ. મામલતદાર સંતરામપુર ના હસ્તે સન્માનપત્ર આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.
આજરોજ સંતરામપુર નગર માં સીવીલ કોટઁ ખાતે પ્રિન્સિપલ સિનીયર સીવીલ જજ તુષાર પંજાબી ના હસતે ને તાલુકા પંચાયત કચેરી માં તાલુકા પંચાયત પ્રમુખ ને નગરપાલિકા સંતરામપુર માં પ્રમુખ સુનિતાબેન ખાંટ ને સંતરામપુર પોલીસમથકે પોલીસ ઈન્સ્પેકટર ને સંતરામપુર એસ.પી.હાઈસ્કુલ માં અબઁન બેંક સંતરામપુર ના એમ.ડી(મેનેજર)નિલેષભાઈ મહેતા ના શુભહસતે ધ્વજ વંદન કરાયેલ હતુ.
નગરની વિવિધ સરકારી કચેરીઓમાં ને વિવિઘ હાઇસ્કુલો..શાળામાં. સટેટહોસપીટલ. કોલેજમાં પણ દવજવંદન ના કાયઁક્મો યોજાયેલ હતાં.
તસવીર…
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ.
15.08.2021.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )