સ્વચ્છતા ભારત મિશન રાજપીપળા ને ઓડીએફ પ્લસ નો દરજ્જો મળ્યો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજપીપળા શહેર જાહેર શૌચક્રિયા મુક્ત બન્યું
સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારત સરકાર દ્વારા રાજપીપળા શહેરની જાહેર શૌચક્રિયામાંથી મુક્ત શહેર તરીકે ઓડીએફ પ્લસ દરજ્જો આપવામાં આવ્યો છે. જે નર્મદા જિલ્લા માટે ગૌરવની વાત છે. રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડયાએ જણાવ્યું છે કે રાજપીપળા શહેરના નાગરિકો અને નગરપાલિકા માટે ઓડીએફ પ્લસ સ્ટેટસ ખૂબ જ ગૌરવની વાત છે. હવે આપણે સૌએ આ સ્ટેટસ ને જાળવી રાખવાનો પડકાર સાચવી રાખવાનો નિયમોનું પાલન કરવું પડશે અને આની નવી ઓળખ ને જાળવી રાખવા પડશે.
ચીફ ઓફિસર અમિત પંડ્યાના જણાવ્યાનુસાર ઓપન એફેશન પ્લસ ઇન્ફેક્શન માટે કંટ્રોલ ઓફ ઈન્ડિયાની ટીમ દ્વારા જુદા જુદા માપદંડોના આધારે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. સરકારની ની ટીમો દ્વારા ચાલુ કન્ડીશનમાં તેમ જ વિસ્તારોમાં ઈન્ડિવિજ્યુઅલ તથા કોમ્યુનિટી ટોઇલેટની વ્યવસ્થા, રેસિડેન્સીયલ વિસ્તારમાં પબ્લિક ટોઇલેટની વ્યવસ્થા, પબ્લિક વિસ્તારમાં પબ્લિક ટોઇલેટની વ્યવસ્થા વગેરે સાથોસાથ કુલ અલગ-અલગ આવા વિસ્તારમાં પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ જગ્યાએ ખુલ્લામાં શૌચક્રિયા થતી નથી તેમ જોવા મળ્યું હતું.
શહેરના ટોયલેટ આડેન્ટીફાઇડ કરાયા હતા, અને જેમાં જુદા જુદા માપદંડો ચકાસવામાં આવ્યા હતા. જેમાં તે યોગ્ય સાબિત થયા હતા મેની મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડિપાર્ટમેન્ટ દ્વારા તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર કરવામાં આવ્યો હતો, અને તેમાં તે ખરા ઉતરતા રાજપીપળા શહેરને ઓડિએફ પ્લસ નું સ્ટેટસ આપવામાં આવ્યું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )