ચેસ સ્પર્ધા માં લોટિયા વસાહત શાળા ના વિદ્યાર્થીની સાથે શિક્ષકો પણ વિજેતા બન્યા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લા કક્ષાએ રમાયેલ ચેસ ની સ્પર્ધામાં સંખેડા તાલુકાની લોટિયા વસાહત સરકારી શાળા નો ધોરણ 4 નો વિદ્યાર્થી પ્રજાપતિ નમ્ર મુકેશભાઈ પ્રથમ નંબર થી અંડર 11 માં ચેમ્પિયન બન્યો. નમ્ર ની ઉંમર 9 વર્ષની જ છે.
આ રમત માટે શાળા ના મુખ્ય શિક્ષક શ્રી હિતેશભાઈ પ્રજાપતિ એ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લા કક્ષાએ રમાયેલ ચેસ ની સ્પર્ધામાં સંખેડા તાલુકાની લોટિયા વસાહત સરકારી શાળા નો ધોરણ 4 નો વિદ્યાર્થી પ્રજાપતિ નમ્ર મુકેશભાઈ પ્રથમ નંબર થી અંડર 11 માં ચેમ્પિયન બન્યો. નમ્ર ની ઉંમર 9 વર્ષની જ છે.
આ રમત માટે શાળા ના મુખ્ય શિક્ષક શ્રી હિતેશભાઈ પ્રજાપતિ તથા ઉપશિક્ષિકા સ્નેહલબેન પ્રજાપતિ પણ ચેસ માં જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા છે. આમ એક જ શાળામાંથી 9 વર્ષ ના વિદ્યાર્થી સાથે શિક્ષક અને આચાર્ય એમ કુલ ત્રણ છોટાઉદેપુર જીલ્લા માં ચેસ ચેમ્પિયન બન્યા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )