નર્મદા જિલ્લામાં સોમવારે ૪૧ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૬૫૬ પર પોંહોચ્યો

Spread the love

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં રાજેન્દ્ર નગર ૦૧, માલીવાડ ૦૧, દરબાર રોડ ૦૧, માધવબાગ ૦૧ તથા નાદોદ તાલુકામાં ઓરી ૦૧, જીઓરપાટી ૦૨, પ્રતાપ નગર ૦૧, ઉમરવા ૦૧, ભદામ ૦૧, શહેરાવ ૦૧, વાઘોડિયા ૦૧, રૂંઢ ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં વેલછંડી ૦૧, ઝેર ૦૧, મોટા પિપરિયા ૦૧, નઘાતપુર ૦૧, જેતપુર ૦૧, લીમડી ૦૧, અક્તેશ્વર ૦૧, નવાગામ ૦૧, સાકવા ૦૧, ભૂમાલીયા ૦૧, ગરુડેશ્વર ૦૧ તથા તિલકવાડા તાલુકામાં સુરવા ૦૧, સેવાળા ૦૧, નમારીયા ૦૧, વાઘેલી ૦૧, ભાદરવા ૦૧, કંથરપુરા ૦૧, વ્યાધર ૦૧, તિલકવાડા ૦૧, ઓડાંબિયા ૦૧, કારેલી ૦૧, કમસોલી ૦૧, ગમોડ ૦૧, કેસરપુરા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં ડેડીયાપાડા ૦૧, વાંદરી ૦૧ તથા સાગબારા તાલુકામાં મોટી દેવરુપણ ૦૧, રોઝદેવ ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૧ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૧૪ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૦૨ દર્દી દાખલ છે આજે ૪૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૩૩૨ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૬૫૬ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૯૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )