બોડેલી તાલુકાના ખાંડિયા ગામે જલાઉ લાકડા ગેરકાયદેસર કાપી લઈ જવાતા  ટેમ્પા સાથે બે ઇસમોની ધરપકડ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

છોટાઉદેપુર જિલ્લા નાયબ વન સંરક્ષક એન.એમ.પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ એ.સી.એફ બોડેલી કે.એમ.બારીઆ તથા રેંજ ફોરેસ્ટ ઓફીસર એન.સી.રાઠવા તથા બોડેલી રેંજ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી ખાંડીયા ગામેથી પંચરાઉ જલાઉ લાકડા ગેરકાયદેસર કપાણ કરી વાહતુક કરતા ૨ ટેમ્પા પકડવામાં આવેલ અને તેઓની સામે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરવામાં આવેલ છે.જે અંદાજે કુલ કિંમત રૂ ૩૦૦૦૦/- ના પંચરાઉ લાકડાની કીંમતનો મુદ્દામાલ તથા ટેમ્પો સહિત આરોપીઓ (૧) મહેન્દ્ર બારીઆ.રહે.કબીરપુરા.તા.ડભોઈ.જી .વડોદરા(૨)ટીનો.મકરાણી.રહે.ગાજીપુરા.તા.હાલોલ .જી.પંચમહાલ તેઓની અટક કરવામાં આવી છે અને આગળની તપાસમાં તજવીજ હાથ ધરી છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )