સંતરામપુર તાલુકા ના બાવાનાસાલીયા ગામ ની વ્યક્તિ રમેશ ધુળાભાઈ વણકર ને કોરોના નું સંક્રમણ થતાં

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  

સંતરામપુર તાલુકા ના બાવાનાસાલીયા ગામ ની વ્યક્તિ રમેશ ધુળાભાઈ વણકર ને કોરોના નું સંક્રમણ થતાં ને તેમની તબિયત બગડતાં તેમને સીવીલ હોસ્પીટલ અમદાવાદ માં સારવાર માટે દાખલ કરાયેલ જયાં વણકર રમેશભાઈ નું સારવાર દરમ્યાન સીવીલ હોસ્પીટલ અમદાવાદ માં મોત થયેલ.ને તેમની અંતિમસંસ્કાર વિધિ પણ અમદાવાદ મુકામે કોવિડ. 19 ની ગાઇડલાઇન મુજબ કરાયેલી હતીં..
સંતરામપુર. ઈન્દ્રવદન વ પરીખ.
11.4.2021.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )