શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ના ઑડિટોરિયમ હોલ ખાતે આજે  શાળા દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ના ઑડિટોરિયમ હોલ ખાતે આજે શાળા દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક વિભાગ માંથી 32, ઉ. મા. સામાન્ય પ્રવાહ માંથી 40 અને વિજ્ઞાન પ્રવાહ માંથી 40 જેટલા વિદ્યાર્થીઓ ને ટેસ્ટ દ્વારા સિલેક્ટ કરવામાં અવ્યા હતા અને તેઓની ટીમ બનાવી ને સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં વિજેતા ટીમ તરીકે
(1) વણઝારા કરણ સોમાભાઇ 11-D
(2) ચૌહાણ ક્રુતિક અલ્પેશભાઈ 11-B
(3) હરિજન તુષાર શૈલેષભાઇ – 9 – C
જ્યારે દ્વિતીય વિજેતા ટીમ તરીકે
(1) ખત્રી સાનિયા આરિફભાઈ – 11-A
(2) ખત્રી સારા સાજિદભાઇ – 9-C
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષકો એ.જે પંચાલ, એન.સી. પરમાર અને એહસાન ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સમગ્ર ટીમ અને વિજેતાઓ તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય જીગ્નેશભાઈ શાહ અને શાળા પરિવારે તેઓને અભિનંદન પાઠવી શાળામાં આવી રીતના સુંદર ક્વિઝ કોમ્પિટીશનનું આયોજન કરવા બદલ શાળાના ઉપરોક્ત શિક્ષક મિત્રોને પણ અભિનંદન આપ્યા હતા.
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )