કોરોના ની મહામારી થી બચવા માટે કફ જન્ય ખોરાકથી દૂર રહેવા ફાર્માસિસ્ટ કુ.માનસી આર શાહ નું આહવાન

Spread the love

કોરોના ની મહામારી થી બચવા માટે કફ જન્ય ખોરાકથી દૂર રહેવા ફાર્માસિસ્ટ કુ.માનસી આર શાહ નું આહવાન
શહેરમાં કોરોના મહામારીનું વિસ્ફોટક બનવા જઈ રહ્યું છે ત્યારે ત્ આમ પ્રજાજનોએ ઉનાળાની આકરી ગરમીમાં પણ બને ત્યાં સુધી તાપ સહન કરીને એસી ફ્રીજ અને ઠંડા પીણાના ચીકાશવાળા કફજન્ય ખોરાકો થી દુર રહીને વારંવાર હાથ ધોવા સેનેટાઈઝ કરો‌બહારથી ઘરે આવો ત્યારે સ્નાન કરવું નાસ લેવો અને મહાપ્રભુજીએ બતાવેલા ‌અપરસ ના નિયમોનું પાલન કરીને ભીડવાળી જગ્યા પર ન જતા માસ્ક વગર પણ ન નીકળવા માટે ફાર્માસિસ્ટ કયુએ સિનિયર એજ્યુકેટેડ ઓફિસર માનસી આર શાહ એ આમ પ્રજાજનો ને સાવધાની રાખવા અને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે વર્તમાન પરિસ્થિતિમાં જીવન જીવવા માટે અનુરોધ કર્યો છે ખરેખર શરીરે સુખી તે સુખી પહેલું સુખ તે જાતે નર્યા એટલે કોરોના ના‌ભય રાખ્યા‌ ઈશ્વર કે સિવા કહી ભી મન લગાયા‌તો અંત માં રોના
હી પડેગા‌એમસર્વોત્તમ સ્તોત્ર પાઠ યમુનાષ્ટક ‌પાઠ શ્રીમદ ભાગવત જેવા ઉત્તમ ગ્રંથોનો પઠાણ અને વાંચન કરીને પ્રભુનું નામ સ્મરણ એ જ વર્તમાન પરિસ્થિતિમાં સાચો જીવન જીવવાનો શ્રેષ્ઠ ઉપાય છે માટે નકામ વગર ઘરેથી બહાર નીકળવું નહીં અને આહાર માં ગરમ ખોરાકનો બને ત્યાં સુધી ઉપયોગ કરો અને બહારનું ખાવાનું પણ ટાળો એ જ કોરાના‌ થી બચવા માટે હાલની પરિસ્થિતિમાં શ્રેષ્ઠ ઉપાય છે

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )