ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા પોલીસ.સ્ટેશન નાં ગુન્હામા છેલ્લા દોઢ વષઁથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલો સ્કોડ ભરૂચ

Spread the love

પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વે ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂં સ્પેશયલ ડ્રાઈવ રાખવામાં આવેલ છે. જે પોલીસ મહાનિદેશકશ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા તથા ભરૂચ જિલ્લા અધિક્શકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાંઓની સુચના મુજબ પો.સ.ઈ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માઁગદશઁન હેઠળ ભરૂચ પેરોલ ફલો સ્કવોડની ટીમના માણસો નમઁદાના જીલ્લા ખાતે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન ટેકનીકલ સવેઁલન્સ તેમજ બાતમી હકિકત આધારે ઉમલલા પો.સ્ટે. ગુ.ર.નં. II 16/2019 ઈપીકો કલમ 504,506 (2), 114 Gp Act કલમ મુજબના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રાકેશભાઈ મનુભાઇ વસાવા રહે. મહુવાડા તા.ઝઘડીયા જિ. ભરૂચ નાને નમઁદા જીલ્લાનાં તરોપા ગામેથી હસ્તગત કરી આગળની કાયૅવાહી ઉમલલા પો.સ્ટે. સુપ્રત કરી આગળની કાયૅવાહી આરંભી…

નિમેષ ગોસ્વામી ઝઘડીયા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )