અબોલ જીવો માટે આધારરૂપ સેવાકીય સંસ્થાન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન

Spread the love

સંસ્થાના સહકાર્યકર્તા જીવદયાપ્રેમી તુલસીધામ વિસ્તારમાં હરિધામ સોસાયટીમાં રહેતા દિપક ભાઈ પંચાલ ના મિત્ર નિલેશ ભાઈ પટેલ કે જેઓ તુલસીધામ વિસ્તારમાં નારાયણકુંજ સોસાયટીમાં રહે છે તેઓને બિલાડીનું બચ્ચું જે નિરાધાર, નિઃસહાય અને ગભરાઈ ગયેલ હાલત માં ગતરાત્રી ના ૧૧-૨૦ કલાકે કંપની માંથી નોકરી કરી ઘરે પાછા ફરતા વરસતા વરસાદમાં રસ્તા ઉપર થી મળ્યું હતું તે આખી રાત જીવદયાપ્રેમી દીપ્તિ બહેન ચોકસીને ત્યાં રાખવામાં આવ્યું અને સવારે સંસ્થા સંચાલિત શેલ્ટર હાઉસ “કૃષ્ણાશ્રય”માં આશરો આપવા દિપક ભાઈ પંચાલ દાખલ કરાવી ગયા.

ભરૂચ એનિમલ હેલ્પ લાઈન નંબર:
7281009100

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )