સપ્ટેમ્બર, ઓક્ટોબર-૨૦૧૯ના બે માસ દરમિયાન પાવાગઢના ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરિંગ રેન્જમાં આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર-૨૦૧૯ના બે માસ દરમિયાન સુરક્ષા દળના જવાનો દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાવાની હોઈ આ બંને માસ દરમિયાન આ વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્ર નલવાયા (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૪ (૪) અન્વયે મળેલી સત્તાની રૂએ કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )