વડોદરા કોર્પોરેશન નોંવધુ એક ભ્રષ્ટચાર નો ભુવો પડ્યો : ટ્રક પડી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રોનક પટેલ વડોદરા દ્વારા

વડોદરા કોર્પોરેશન નોંવધુ એક ભ્રષ્ટચાર નો ભુવો પડ્યો છે.વડોદરાનો પૂર્વ વિસ્તાર નો વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા થી આજવા સરદાર એસ્ટેટ જવાના માર્ગ પર મોટો ભુવો પડ્યો હતો જેમાં એક માટી ભરેલ ટ્રક પણ ફસાઈ હતી.

વડોદરા મહાનગર માં કોન્ટ્રકટ્રો દ્વારા વેઠ ઉતરતી કામગીરી ના કારણે વડોદરા શહેર માં ખાડોદર તો આ શાસકો એ બનાવી જ દીધું હતું તેવા માં ઠેરઠેર પડતા ભુવા ના કારણે વાહન ચાલકો ભારે અગવડોનો સામનો કરી રહ્યા છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )