મારા ભાઈ અમેરિકા ગયા છે….પહેલીવાર મેં ભાઈને રાખડી ના બાંધી હોય એવું થયું છે….જવાનોને રાખડી બાંધી ખૂબ આનંદ અનુભવું છું…જિલ્લા કલેક્ટર..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

મારા ભાઈ અમેરિકા ગયા છે….પહેલીવાર મેં ભાઈને રાખડી ના બાંધી હોય એવું થયું છે….જવાનોને રાખડી બાંધી ખૂબ આનંદ અનુભવું છું…જિલ્લા કલેક્ટર..

જિલ્લા પ્રશાસને યોજેલા અનોખા ઋણ સ્વીકાર માટેના રક્ષાબંધન પર્વમાં NDRFના જવાનોને રાખડી બાંધતા સમયે જિલ્લા કલેક્ટર શ્રીમતિ શાલિની અગ્રવાલ ભાવુક થઈ ગયા હતા. કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાવે જણાવ્યું કે, મારા ભાઈ અમેરિકા ગયાં છે.રાખડી પૂનમે એમના કાંડે રાખડી ના બાંધી હોય એવી મારા માટે આ પ્રથમ ઘટના છે. એલર્ટની પરિસ્થિતિ હોવાથી પરિવાર સાથે પણ પર્વની ઉજવણી થઈ શકી નથી. ત્યારે આટલા બધાં અને ખુબજ કર્તવ્યનિષ્ઠ જવાનોને એક સાથે રાખડી બાંધી અનહદ આનંદ અનુભવું છું. આ જવાનોએ દિવસ રાત જોયા વગર લોકોને બચાવવાની જે ઉમદા સેવા કરી છે એ ખરેખર બેમિસાલ છે. એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )