ચાણોદ કરનાળી ખાતે કુબેરભંડારી ના મંદીરે કુબેરદાદા માટે રાષ્ટ્ર ધ્વજ નો ત્રીરંગી હાર ચઢાવાયો

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ગર્ભગ્રુહ મા પણ રાષ્ટ્રધ્વજ નુ પૂજન કરાયું

મંદીરે ભક્તોની હાજરી મા ધ્વજવંદન કરાયું

નર્મદા તટે ચાણોદ કરનાળી ખાતે કુબેરભંડારી ના મંદીરે કુબેરદાદા માટે રાષ્ટ્ર ધ્વજ નો ત્રીરંગીફૂલો નો હાર ચઢાવી અનોખી રીતે સ્વાતંત્ર પર્વ ઊજવ્યુ હતું .જેમા કેસરી , સફેદ અને લીલા રંગ નો હાર ચઢાવ્યો હતો .ગર્ભગ્રુહ મા પણ રાષ્ટ્રધ્વજ નુ પૂજન કરાયું હતું .ઉપરાંત મંદીરના પ્રાંગણમાં ધ્વજ સ્તંભ પર ટ્રસ્ટી રજનીભાઈ પંડયા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ભક્તોની હાજરી મા ધ્વજવંદન કરાયું હતું જેમા મોટી સંખ્યા મા ભક્તોએ ભાગ લીધો હતો

રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )