15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાજપીપળા પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનું ધૂમ વેચાણ

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

ઝંડાઊંચા રહે હમારા….

15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાજપીપળા પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનું ધૂમ વેચાણ

રાજપીપળા, તા.14
15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના આગલા દિવસે દેશભરમાં ઉજવણીના કાર્યક્રમો તાડમાડ તૈયારીઓ થતી હોય છે. સ્વાતંત્ર પર્વની ઉજવણી ગૌરવભેર ઉજવાય છે તેમાં આપણા દેશના ગૌરવ અને આઝાદીના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજનું વિશેષ મહત્વ હોય છે. ગમે તેવો મોટો અધિકારી હોય કે તરંગ હોય રાષ્ટ્ર ધ્વજ નીચે ભારતના નાગરીક સન્માન ભારતવાસી બની જાય છે. દરેક નાગરિક પોતાના ગૌરવ સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાયને રાષ્ટ્રનું ગૌરવ વધારે છે, ત્યારે પૂર્વ સંધ્યાએ રાજપીપળામાં પ્લાસ્ટિકના રાષ્ટ્રઘ્વજનું વેચાણ થયું છે જેમાં બાળકો અને મોટેરાઓ ગૌરવભેર પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ હોંશે -હોંશે ખરીદ્યા હતા. અને વેચનાર બેરાજા બેરોજગાર યુવકો પણ રાષ્ટ્રધ્વજ વેચીને રોજગારી મેળવી રાષ્ટ્રભક્તિ સાથે ગૌરવ અનુભવતો નજરે પડે છે.

રિપોર્ટ: જ્યોતિ જગતાપ રા, જપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )