કૃષિમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવણી

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત અને પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીનો સમારોહ યોજાશે. ઘોઘંબાના કમળાનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડના ચેરમેન શ્રી રાજેશભાઈ પાઠક અને અતિથી વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુરના સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સર્વશ્રી જેઠાભાઈ આહિર, શ્રી સી.કે.રાઉલજી, શ્રીમતિ સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦/૦૦ કલાકથી શરૂ થનાર આ ઉજવણીમાં પંચમહાલના આદિવાસીઓના પરંપરાગત નૃત્ય, પોષાક અને વાનગીઓનું નિદર્શન યોજાશે.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )