નસવાડી તાલુકામાં આજરોજ થી હેલ્મેટ ભંગના કેસો અંગે ડ્રાઈવ કરવા નસવાડી પોલીસ દ્વારા પાછલા ખાતે drive રાખવામાં આવ્યો હતો જેમાં ૩૫ જેટલી બાઈકો તેમજ બે ફોરવીલ કાર ને ડિટેઈન કરી મે મા ફાડી આરટીઓ ના મેમા આપવામાં આવ્યા હતા.

Spread the love


પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ ૭/૯/૨૦. ના રોજ suprem કોર્ટ કમિટી ઓન રોડ સેફટી દ્વારા રોડ સેફટી અંગે ની કામગીરી ની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી. જેમાં રાજ્યમાં બનતા રોડ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરવાના કારણે અકસ્માતો મા મૃત્યુ દર તેમજ ગંભીર ઈજાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જેથી તારીખ ૮/૯/૨૦ ના રોજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી now ની ક્રાઇમ કોન્ફરન્સ અંતર્ગત રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનની શું યોગ્ય અમલવારી કરાવવા સારુ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરી માં હેલ્મેટ ભંગના કેસો વધુમાં વધુ કરવા આપવામાં આવેલ સૂચનાઓ અન્વયે તારીખ ૯/૯/૨૦થી૨૦/૯/૨૦ સુધી હેલ્મેટ ભંગના કેસો અંગેની drive રાખવાનો આદેશ કરવામાં આવેલો છે.જેના અનુસંધાને નસવાડી પોલીસ દ્વારા તણખલા ખાતે ચોકડી પર આજ રો ડ્રાઈવ કરતા 35 જેટલી બાળકો તેમજ બે ફોરવીલ કાર ને ડિટેઇન કરવામાં આવેલી હતી. આ બાળકો વાળાઓનેMVA..129,181,177 મુજબ ની કોલમો નો ઉપયોગ કરી આરટીઓ ના મેમા ફટકારવામાં આવેલા હતા…

વિકાસ જયસ્વાલ.તણખલા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )