ઉમરપાડા વાડી ગામે જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લીધા. રૂ. 13. 280 નો મુદ્દામાલ જપ્ત

Spread the love

માંગરોલ, દેગડીયા — ઉમરપાડા તાલુકાના વાડી ગામે સ્ટેશન ફળિયા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા ચાર ઇસમોને પોલીસે રૂપિયા 13280 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. વાડી ગામે જાહેરમાં પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસને મળતા પોલીસ કર્મચારીઓ ની ટીમે ઉપરોકત સ્થળે રેડ કરી સ્થળ ઉપરથી ચાર ઇસમોને ઝડપી લીધા છે જેમાં ગજાનંદ ધોન્ડુભાઇ પોનીકર. રહે વેડરોડ સુરત. સુરજભાઈ સોમાભાઈ વસાવા રહે વાડીગામ વિનોદભાઈ કાનજીભાઈ વસાવા રહે વાડીગામ બંને તાલુકો ઉમરપાડા. સલીમ કરીમ શેખ રહે માંડવી જોગણી નાકા ચાર ઈસમો ની અંદર થી લેતા રૂપિયા 11920 તેમજ દાવ પર મુકેલા 1380 મળી કુલ 13280 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )