ડાંગ “કોરોના” બ્રેકીંગ : ડાંગ જિલ્લામાં આજે નોંધાયા “કોરોના” ના સાત નવા પોઝેટિવ કેસ :

Spread the love

“કોરોના”ના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લાના આહવા ખાતે આજે “કોરોના”ના એક સાથે સાત નવા કેસો નોંધાવા પામ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના ચીકટિયા, ઇસદર, ટોકરદહાડ, ગાઢવી, કોષમાળ, લિંગા અને ખીરમાણી ગામના શ્રમિક પુરુષોના રિપોર્ટ “કોવિડ-૧૯+” આવ્યા છે. જે સંદર્ભે આરોગ્ય વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુનિરા શેખ, આહવા.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )