કેશાેદના માેટી ઘંસારી ગામે માતાએ પુત્ર સાથે કુવામાંં ઝંપલાવી કર્યાે આપઘાત

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  

મૃતકના પતિએ થાેડા સમય પહેલાં જુનાગઢ ખાનગી હાેલ્પિટલમાં છઠ્ઠા માળેથી કુદી કર્યાે હતાે આપઘાત

મૃતકના પતિ હતાં કાેરાેના પાઝીટીવ

પતિના માેત બાદ લાગી આવતા માતાએ પુત્ર સાથે કર્યાે આપઘાત

આપઘાત કરનાર નીતાબેન અશોકભાઈ ચુડાસમા ઉ વ 35 અને તેના પુત્ર અશોકભાઈ ચુડાસમા ઉ વ 4

માેતથી નાના એવા માેટી ઘંસારીમાં અરેરાટી

બાઈટ:-ભીમજી ચુડાસમા

રિપોર્ટ:-મયુરી મકવાણા જૂનાગઢ

 •  
 •  
 •  
 •  
 •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )