Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

શાળામાં વાલીઓ સાથે પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત નિર્ભયા સ્કોટની મીટીંગ યોજાઇ,

વાલીઓને સમજ આપતી ટીમ.
કોઈ વ્યક્તિ બિન જરૂરી હેરાન-પરેશાન કરતો હતો તો તાત્કાલિક નિર્ભયા ટીમનો સંપર્ક કરવો.

હાલ નર્મદા માં ચોમાસામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ઠેર વૃક્ષો રોકાણ કરી રહ્યા છે જેના ભાગરૂપે ગરુડેશ્વર તાલુકા ખડગદા ગામે વિશ્વનાથ અને નવદુર્ગા હાઇસ્કુલ માં નિર્ભયા ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ટીમ સાથે વિદ્યાર્થીઓએ વૃક્ષો લગાવ્યા હતા.
આ પ્રસંગે વાલીયો સાથે પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત નિર્ભયા સ્કોડની મીટીંગ યોજાઇ હતી. જેમાં પીએસઆઇ કે. કે.પાઠક વાલીઓ ને નીર્ભયા ટીમની કામગીરી અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈ ને ગેરકાયદેસર કામ કરનાર ને ચલાવી લેવામાં આવશે નહીં તમે વધા લોકો તમારા છોકરાઓ છોકરીયો ઊપર પુરતા ધ્યાન રાખવું. જો કોઈ વ્યક્તિ બિન જરૂરી હેરાન પરેશાન કરતો હતો તો તાત્કાલિક નીર્ભયા ટીમ નો સંપર્ક કરવા અમે લોકો તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )